CAPITAL BUDGETING – All you need to know

Contents: Capital Budgeting, Meaning, Characteristics of Capital Budgeting, Significance, Process, Types of Capital Budgeting decisions, Capital rationing (Theory Only), Techniques of Capital Budgeting: (Including Examples) Pay Back Period (PBP), Accounting Rate of Return (ARR), Net Present Value (NPV), Profitability Index (PI) & Internal Rate of Return (IRR)

Merit lists released for ‘Gyan Sahayak’ recruitment (Secondary and Higher Secondary).

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક (Gyan Sahayak) ની ભરતી પ્રક્રિયા અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેની સત્તાવાર મેરિટ યાદી (Merit List) જાહેર કરી દેવામાં આવી છે. ઉમેદવારો હવે સત્તાવાર પોર્ટલ પરથી જિલ્લાવાર, માધ્યમવાર અને વિષયવાર પોતાની મેરિટ વિગતો ચકાસી શકે છે.